
નસિબ નુ પાન્દડુ પણ કમાલ કરે છે,
ક્યારેક આમ તો ક્યારેક તેમ ફરે છે.
બનાવી હશે દુનિયા શુ જોઇને ઇશ્વરે?
આ બે કોડી નો માણસ જોને કેવુ છલ કરે છે.
આપવા માટે તો આપે છે એ વચનો ઘણા,
પણ પછી આમ નહિ ને તેમ નહિ કરે છે.
માટી માથી બન્યો છે ને માટી મા ભળી જવાનો,
સમજાતુ નથી હે મુર્ખ શુ જોઇને તુ અભિમાન કરે છે...?
લેખકઃ- શાહ સપન
No comments:
Post a Comment