Monday, December 8, 2008

!~#વેદના ના વાવેતર#~!















હવે શુ એણે રાખ્યુ છે વધારે કૈ કહેવા,

તરછોડી દીધો છે એણે હવે મને દુઃખ સહેવા.


તડપતા હતા અહર્નિશ મારા
યન તને જોવા,
પણ ના
રાખ્યુ તે માન અને મજબુર કરી દીધો મને રોવા.

શુ ખોટ હતી પ્રેમ મા તે એક વાર તો કહ્યુ હોત?

તો આજ આટલુ દુઃખ મે ન સહ્યુ હોત.

સુન્દર તારુ હસ્ય હતુ મારા જીવન નો ઉમન્ગ,

પન હવે જોવ મટે સન્ગ રહ્ય ન કોઇ રન્ગ.


આટલી બધી વેદના શા માટે તે મને દીધી છે?
અમેતો મોત નેજ હવે માશુકા માની લીધી છે..!



લેખકઃ- શાહ સપન

No comments: